તા : ૨૪/૦૨/૨૦૨૪ શનિવાર ના દિવસે માંગરોળ તાલુકાના કંકાસા ગામે
*HDFC BENK અમ્બુજા ફાઉન્ડેશન ક્લાયમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેકટ માંગરોળ દ્વારા* (૧૯૯) એકર માં (૧૧૧) ખેડૂત ને નળ વાળી ડ્રિપ આપેલી ૪૭ ખેડૂત ને ૬૦ એકર માં ટપક માં સહાય કરેલી તથા ૭૦ બોરવેલ દ્વારા જળ રિચાર્જ તેમજ ૧૨ ચેકડેમનું રીપેર કરેલ FF : રાહુલભાઈ રામ આત્મા પ્રોજેક FMT મોહનભાઈ પંડિત દ્વારા કંકાસા ગામે વિશ્વ જળદિવસ નિમિત્તે જળ રક્ષા ગૌરક્ષા પ્રાકૃતિક કૃષિનુ પ્રશિક્ષણ આપવામાં આવ્યું
*ધરતીમાતાને ઝહેર મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ અપનાવીએ*
ગામની સમૃધ્ધિનો માર્ગ જળરક્ષા ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ..