Gujarat

બનાસકાંઠા ના ભાભરમાં ટ્રકે રીક્ષાને અડફેટે લેતા થયો અકસ્માત એક નું મૃત્યું

બનાસકાંઠા ના ભાભરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. ભાભરમાં ટ્રકે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. બનાસકાંઠા ના ભાભર માં ગમખ્વાર અકસ્માત સર્જાયો. ભાભરમાં ટ્રકે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજયું. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો. અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ટ્રક અને રીક્ષાનો અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા. સતર્ક નાગરિકે તાત્કાલિક ૧૦૮ અને પોલીસને બનાવની જાણ કરી.

જેના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી. જાે કે તેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્તને હોસ્પિટલ મોકલવામાં આવ્યો. સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીના લીધે અકસ્માત થયો હોવાની શંકા છે. જાે કે પોલીસ સ્થાનિકો અને રોડ પરના સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. માધવ સીટી પાસે ભરુચક બજારમાં ટ્રકે રીક્ષાને લીધી અડફેટે લેતા અકસ્મતા બન્યો.