અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત
રાજકોટના આંગણે એકજ સ્ટેજ પર લુહાર સમાજ ના ગુજરાતનાં તમામ સાહીત્ય લોકકલાકાર ને સાથે રાખી એક લોકડાયરાનુ જાહેર આયોજન કરવામાં આવશે જેમાં ગુજરાતમાં કોઇ પણ સિટીમાં હોય કે ગામડામાં હોય તેવા લોક કલાકારોને બોલાવવામાં આવશે જેમાં લુહાર સમાજના કલાકારોની એક ઓળખ ઊભી થાય અને આપણા સમાજની અંદર એમનો પ્રચાર થાય એવા હેતુથી આ આયોજન કરવામાં આવશે જે લોક કલાકારો સ્વેચ્છાયે ભાગ લેવા માંગતા હોય તેઓ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ નો કોન્ટેક્ટ કરશો સ્થળ અને તારીખ ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે જેની નોંધ લેવી
*અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ મો.૮૪૦૧૮૦૫૫૧૧*
9429555756


