Gujarat

બાબરા તાપડીયા આશ્રમ ના મહંત ઘનશ્યામદાસ બાપુ ના આશીર્વાદ મેળવતા પરસોત્તમ રૂપાલા દિપક અને તાલુકા

બાબરા તાપડીયા આશ્રમ ના મહંત ઘનશ્યામદાસ બાપુ ના આશીર્વાદ મેળવતા પરસોત્તમ રૂપાલા
દિપક અને તાલુકા

બાબરા ખાતે આવેલા વિખ્યાત તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ ના આજ રોજ આશીર્વાદ મેળવતા અમરેલી ના પનોતા પુત્ર અને રાજકોટ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આશ્રમ ની મુલાકાત લય માહિતી મેળવી હતી આ તકે જીલ્લા પંચાયત સભ્ય હીંમત ભાઇ દેત્રોજા ભુપેન્દ્રભાઈ બસિયા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા રાજુભાઈ વિરોજા મુકેશભાઇ ખોખરીયા લલીત ભાઇ આંબલીયા અંકુર જસાણી અજીત ખોખરીયા સહિત આગેવાનો હોદ્દેદારો એપણ બાપુ ના આશીર્વાદ મેળવ્યા હતા
તસ્વીર એહવાલ દિપક કનૈયા બાબરા

IMG-20240907-WA0109-1.jpg IMG-20240907-WA0110-0.jpg