Gujarat

રાજકોટ-લોઠડા GIDC પાસેથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ-લોઠડા GIDC પાસેથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB/PI એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરણભાઇ પ્રવિણભાઇ તથા વિજયભાઈ ઉકાભાઇ ને મળેલ સયુંકત હકીકત આધારે લોઠડા GIDC વિસ્તાર મીરા કાસ્ટીંગ વાળા રોડ ઉપર KGN ચીકન સેન્ટરની બાજુમાં આવેલ ઓરડીમાંથી દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવેલ છે. (૧) બબલુભાઇ રસુલભાઇ શેખ જાતે.મુસ્લીમ ઉ.૨૨ રહે.રસુલપરા બજરંગ સોસાયટી શેરીનં.૯ રાજકોટ (૨) હુશેનઅલી ગુલમોહમદભાઇ અંસારી જાતે.મુસ્લીમ ઉ.૨૨ રહે.જંગલેશ્વર શેરીનં.૨૨ રાજકોટ. દેશીદારૂ લીટર-૧૬૦ કિ.રૂા.૩૨૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20240919-WA0029.jpg