સાવરકુંડલા શિવાજી નગર શેરી નં-૧, માં જે લગભગ ત્રણેક વર્ષથી આખા રોડની વચ્ચે જે ૨-ખાડા(૨-કડ) હતા અને હમણાં જે કેમેરા લગાડીને ત્રીજો ખાડો કરેલ તે રીપેર કરવાનું અવાર-નવાર ઘણીવાર રજુઆત કરેલ પણ આજ દિવસ સુધી કોઈ થી જે કામ ન થયું તે છેવટે ગય કાલે નગરપાલિકા પુર્વ પ્રમુખ અને હજી પણ અડધી રાતે જેનામાં કામ કરાવવા ની આવડત છે
તેવા ડી.કે.પટેલ -જોરૂભાઈ તેમજ બીજા ઘણા લોકોએ રૂબરૂ હાજર રહી આ રસ્તાનું કામ ડી.કે.પટેલે પોતાના હાથે આ કામ કરી આપેલ છે અને ફરી એક વાર પુરવાર કર્યુ કે કામ કરવા માટે સતાની જરૂર નથી સુઝબુઝ અને આવડતની જરૂર હોય છે…..એવા ઉદ્ગારો જીતુદાદા ત્રિવેદી -શિવાજી નગર,શેરી નં:-૨ના હતાં
બિપીન પાંધી

