Gujarat

પ્રા શાળા તોલવડ (ભાદરણ) નો તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર

પ્રા શાળા તોલવડ (ભાદરણ) નો તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ નંબર

આજ રોજ તા-૨૭/૭/૨૦૨૪ ના રોજ તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન બી.આર.સી.ભવન વઘવાલા બોરસદ રાખવામાં આવ્યો હતો. આ ગણિત- વિજ્ઞાન પ્રદર્શન મા કુલ 5 વિભાગમા ક્લસ્ટર મા પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ તમામ શાળા એ ભાગ લીધો હતો.જેમા પ્રા .શાળા.તોલવડ(ભાદરણ) ની શાળા એ વિભાગ -૨ પરિવહન અને પ્રત્યાયન( Li-fi Technology ) મા પ્રથમ નંબર પ્રાપ્ત કરી ને ભાદરણ ક્લસ્ટર નુ અને શાળા નુ ગૌરવ વધાર્યું છે.તે બદલ વિજ્ઞાન શિક્ષિકા બહેન શ્રી શિતલબેન.હળપતિ અને બાળ વૈજ્ઞાનિક પ્રિન્સ.ઠાકોર અને હંસાબેન.વાઘરી નુ બોરસદ ના ધારાસભ્ય શ્રી રમણભાઈ.સોલંકી ધ્વારા સન્માન કરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.તે બદલ તમામ શાળા પરિવાર,તમામ વિધ્યાર્થીઓ, અને એસ. એમ. સી. પરિવાર ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.

IMG-20240929-WA0057.jpg