ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓનાં પડતર પ્રશ્નો સંદર્ભે જાહેર કરવામાં આવેલ વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનાં ભાગરૂપે સતત બીજા દિવસે સુરત જિલ્લાનાં શિક્ષક ભાઈ-બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

