Gujarat

રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવા માં આવી

રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ સિંગવડ ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવા માં આવી
દાહોદ જિલ્લાના સિંગવડ માં આવેલી રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ મા શાળા ના બાળકો શ્રી કૃષ્ણ અને રાધા ના પહેરવેશ માં સજ્જ થઈ આવતા શાળા માં ગોકુળ જેવું આહ્લાદક વાતાવરણ ઊભું થયું હતું શાળા માં મટકી ફોડ નો કાર્યક્રમ યોજી વિવિધ કાર્યક્રમો કરવા મા આવ્યા હતા જેમાં નાના નાના ભૂલકાઓ મા અનેક પ્રકાર ની ખુશી જોવા મળી હતી

IMG-20240823-WA0069.jpg