Gujarat

માળીયાહાટીના : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી અંતર્ગત માળિયા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ માટે રેલી

માળીયાહાટીના : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી અંતર્ગત માળિયા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ માટે રેલી, પત્રિકા વિતરણ અને આરોગ્ય શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. આભા મેડમ ના માર્ગદર્શન હેઠળ અને માળિયા તાલુકાના તાલુકા હેલ્થ સૂપરવાઈઝર મિતેષ કછોટ, પ્રા.આ.કે ના એમ.પી.એચ.એસ અને એમ.પી.એચ.ડબલ્યુ અને સી.એચ.ઓ હાજર રહ્યા હતા.