Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુમાર શાળા ના શિક્ષક રાઠવા રામદાસ ભાઈ નું હ્રદય રોગના હુમલાથી નિધન થયું 

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુમાર શાળા ના શિક્ષક રાઠવા રામદાસ ભાઈ નું હ્રદય રોગના હુમલાથી નિધન થયું છે. શાળા એ આવ્યા બાદ તબિયત ખરાબ થતા ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર લીધી હતી.  અચાનક શિક્ષક નું મોત થતા નસવાડી તાલુકા શિક્ષકોમા શોકનું મોજું. નસવાડી સરકારી દવાખાને શિક્ષકો ઉમટ્યા હતાં.