છોટાઉદેપુર જિલ્લા પોલીસ તેમજ આર.ટી.ઓ દ્વારા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે વિશ્વ
સંભારના દિવસ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી.

તેમજ માર્ગ કસ્માતમાં મૃત્યુ પામનારાને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. તેમજ ટ્રાફિકનાનિયમોનું પાલન કરવા અંગે શપથ લેવામાં આવ્યા હતા. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

