Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાઓ પર પડેલા ખાડાઓનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવી 

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓને નુકશાન થવા પામ્યું છે, જેને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના ખાડાઓનું પુરાણ કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે કવાંટ-નસવાડી રોડ, નસવાડી શહેર, કવાંટ-રેણધા રોડ તથા છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર