Gujarat

સાવરકુંડલા તાલુકામાં આધારકાર્ડનાં પ્રશ્નનું નિરાકરણ

લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડની કામગીરી સ્થળની મુલાકાત લીધેલ. નાગરિકોને મળતી સુવિધા અંગે જાણકારી મેળવીને સેવાકાર્ય ઝડપી અને સરળ બનાવવા, નવા 5 csc સેન્ટર શરૂ કર્યા જેમાં સાવરકુંડલા તથા સાવરકુંડલા તાલુકાના વિજપડી, નેસડી, વંડા અને મઢડાને આધારકાર્ડની કામગીરી માટે નવા સેન્ટરને મંજૂરી અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ….
સેન્ટર તો ચાલુ કર્યા પણ આધાર કાર્ડ નવા તથા સુધારા??
બિપીન પાંધી