ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ખાતે સખીયા પરિવારનું સ્નેહમિલન

પારિવારિક એકતા જળવાઈ રહે તે માટે 3 000 હજાર થી વધુ પરિવારો સાથે મળીને આ કાર્યક્રમને દીપાવ્યો જેમાં બ્લડ

કેમ્પ કેમ્પમાં હોશે થી લોકોએ રક્તદાન કર્યું અને સરસ્વતી સન્માન સમારોહ માં નાના ભૂલકાઓને બધાને શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું

પણ પરિવારના વડીલો મોભીઓ અને આવેલા મહેમાનો ખોડલધામના નરેશભાઈ પટેલ જયેશભાઈ રાદડિયા રમેશભાઈ ટીલારા તેમજ મેયર શ્રી નયનાબેન પેઢળિયા અને સોનલબેન ડાંગરિયા તેમજ મંચસ્થ મહેમાનો હાજરી આપી આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય થી લઈ આભાર વિધિ સુધી સખીયા પરિવારના લાખાભાઈ સખીયા ડી કે સખીયા ભીખાભાઈ સખીયા વી એમ સખીયા મહેશભાઈ સખીયા પ્રકાશભાઈ સખીયા રાજુભાઈ સખીયા ભાવેશભાઈ સખીયા સાગરભાઇ સખીયા ભરતભાઈ સખીયા તેમજ આવેલા સખીયા પરિવારના તમામ લોકોએ આ કાર્યક્રમને દીપાવતા સોનલબેન ડાંગરિયા સખીયા પરિવારને ખુબ ખુબ અભિનંદન સાથે પારિવારિક એકતા જળવાઈ રહે માટે શુભેચ્છાઓ પાઠવે છે

