Gujarat

સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.

સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.

સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74 માં જન્મ દિવસની વિશિષ્ઠ ઉજવણી કરી હતી.જેમાં સલાયા પાળેશ્વર મહાદેવ મંદિર નાં બગીચામાં 74 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સલાયાના તમામ સમાજના આગેવાનો,વડીલો,વિદ્યાર્થીઓ તેમજ ભાજપ પરિવારના તમામ હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. ત્યારબાદ દરેકે મહાદેવ મંદિરે પુજા અર્ચના કરી અમે વડાપ્રધાનશ્રી નાં નિરોગી અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

IMG-20240917-WA0048-1.jpg IMG-20240917-WA0047-0.jpg