ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીના માર્ગદર્શન
સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગાંધીનગર તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ તેજશ્રી જોશી ની અધ્યક્ષતામાં તુલસી રોપા તેમજ ગિફ્ટ બાળકોને વિતરણ કરવામાં આવી
સમદ્રષ્ટિ સંગઠન પરિવાર દ્વારા વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્ય થતા હોય ત્યારે એમાંના ભાગરૂપે ગાંધીનગર તાલુકા સમદ્રષ્ટિ સંગઠન પરિવાર મહિલા મોરચા અધ્યક્ષ તેજ શ્રી જોશીના અધ્યક્ષ સ્થાને બાળકોને તુલસીના રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને અભ્યાસિક લગતી વસ્તુ પણ ગિફ્ટ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ની શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમદ્રષ્ટિ સંગઠન પરિવાર મહિલા મોરચા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી






