અમરેલી જીલ્લા ના ૧૨ શહેર ના યુવક કોંગ્રેસ પ્રમુખો ની નીમણૂંક કરતા સંદીપ ધાનાણી
અમરેલી જિલ્લા માં વિવિધ શહેર ના યુવક કોંગ્રેસ પ્રમુખ નિમાયા
*ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખ હરપાલસિંહ ચુડાસામા ની સૂચના થી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ સંદિપ ઘાનાણીદ્વારા અમરેલી જિલ્લા માં યુવક કોંગ્રેસ ને વધુમાં વધુ મજબૂત બનાવી છેવાડા ના માનવી ના પ્રશ્નો ને વાચા આપવા માટે અમરેલી જિલ્લા ના ૧૨ શહેર ના પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી જેમાં અમરેલી શહેર પ્રમુખ તરિકે *તેજસભાઈ મસરાણી ચલાલા શહેર પ્રમુખ તરીકે અર્જુનભાઈ કાકડીયા કુંકાવાવ ગામ પ્રમુખ નીખીલભાઈ ચુડાસમા વડીયા ગામ પ્રમુખ હર્શભાઈ તેરૈયા સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે પરીક્ષિતભાઈ શિયાળ લીલીયા ના પ્રમુખ તરીકે રૂપાભાઈ શિરોયા રાજુલા શહેર પ્રમુખ તરિક રવજીભાઈ મહીડા જાફરાબાદ શહેર પ્રમુખ તરીકે મુદસર થૈયમ ધારી શહેર ના પ્રમુખ તરીકે રાજેશભાઈ ગુજરવાડિયા
ખાંભા ગામ પ્રમુખ તરીકે જયદેવસિંહ રાઠોડ બગસરા શહેર પ્રમુખ વિમલભાઈ સાવલિયા
લાઠી શહેર પ્રમુખ રાજભાઈ ચાડ તરિકે ની નિમણુંક કરવામાં આવી
ઉપરોક્ત નિમણુંક ને અમરેલી જિલ્લા ના કોંગ્રેસ ના આગેવાન પરેશભાઈ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા ગુજરાત વિધાનસભા,પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર,અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુમર,ઠાકરશીભાઈ મેતલીયા,ટીકુંભાઈ વરુ,ચંદ્રેશભાઈ રવાણી, હસુભાઈ સૂચક, સુરેશભાઈ કોટડીયા,જે ડી કાછડ,ડી.કે.રૈયાણી,
અર્જુનભાઇ સોસા,મુજફરહુસેન સૈયદ બાપુ,વલ્લભભાઈ જીંજુવાડિયા, જમાલભાઈ સરવૈયા,રમેશભાઈ ગોહિલ,મીનાબેન સૌંડાગર , અશ્વિનભાઈ ધામેલિય,સાહિલ શેખ,હસુભાઈ બગડા,જે પી ગોળવાળા સહિતના કોંગી આગેવાનો એ આવકારેલ છે.
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*