લાઠી ના પીપળવા માંજિલ્લા આરોગ્ય શાખા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આર્યું .સર્વ રોગ નિદાન કેમ્પ
જિલ્લા પંચાયત કચેરી, આયુર્વેદ શાખા- અમરેલી તથા જિલ્લા પંચાયત આયુર્વેદ દવખાના શાખપુર ના મેડિકલ ઓફિસર ડો. ખોડીદાસ શુક્લા,સરકારી આયુર્વેદ દવાખાનું શેખ પીપરિયા ના મે. ઓ ડો.કાર્તિક ભાઈ સોલંકી અને ભૂરખીયાના મેડિકલ ઓફીસર ડો. સાગર જોશી દ્વારા તા. ૨૭/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૯ થી ૨ પીપળવા હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરેલ ને જેનું ઉધઘ્ટણ સરકારી પીપળવા ના સરપંચ સંજયભાઈ તલપરા કરશે આ પ્રસંગે અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લાધ્યક્ષ ઈત્તેશભાઈ મહેતા અને દામનગર પ્રખડ અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ પરમાર ની ખાસ ઉપસ્થિતિ માં યોજાશે
આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા ચેતન ભાઈ જમોડ , દેવાંગભાઈ દવે, ભૌતિક મકવાણા , અલ્પેશ ચુડાસમા રિંકલ બેન વેકરીયા, ઉઠાવી રહિયા છે
