Gujarat

ચોરવાડ. ખાતે શેઠ જી.મો.વિનય મંદિર.શાળા,ચોરવાડ-નું ગૌરવ

શેઠ જી. મો વિનય મંદિર ચોરવાડની 3 ખેલાડી બહેનો (1) ડાભી કિંજલ 2) ડાભી હંસા 3) ડાભી જાગુ એ ભાગ લીધેલ અને રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરેલ છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ની જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત  જૂનાગઢ જિલ્લામા તાલીમ મેળવી રહેલ ખેલાડી બહેનોએ રાજ્ય કક્ષાએ ખેલમહાકુંભ 2.0 U-14 વોલીબોલ રમત માં  ગોલ્ડ મેડલ  મેળવી જૂનાગઢ જિલ્લાનુ નામ રોશન કરેલ છે.
જેમા ડિ.એલ.એસ.એસશ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડાની 5 ખેલાડી બહેનો .1) ભુમિકા 2) રુચિતા 3) હેમાંગી 4) પાયલ 5) દિપીકા અને ડિ.એલ.એસ.એસ આલફા સ્કૂલની 4 ખેલાડી બહેનો (1) રીમ્પલ 2) અંજના 3) પલ્લવી 4) જાગૃતિ તેમજ ઈન સ્કુલ શેઠ જી. મો વિનય મંદિર ચોરવાડની 3 ખેલાડી બહેનો (1) ડાભી કિંજલ 2) ડાભી હંસા 3) ડાભી જાગુ એ ભાગ લીધેલ અને રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરેલ છે.