Gujarat

જૂનાગઢની મહિલા કોલેજમાં શિવાની જોશીનો મોટિવેશનલ સેમિનાર

જૂનાગઢની મહિલા કોલેજમાં શિવાની જોશીનો મોટિવેશનલ સેમિનાર

સૌરાષ્ટ્ર ઍજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢની આર્ટસ કોલેજમાં Growth Mindset વિષય પર સેમિનાર યોજવામાં આવેલ.
પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા
BBA, B.Com, BCAના વિદ્યાર્થિનીઓને સોફ્ટ સ્કિલ ટ્રેનર શિવાની જોશીએ goal, Mindset, Focus, Memorize, 3T Generation, Importance of knowledge વગેરે મુદ્દાઓની વિદ્યાર્થીઓને સમજ આપી હતી.
પ્રિન્સિપાલ શ્રી હાર્દિક ભટ્ટના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમનું સંયોજન પ્રો.ખુશબૂબેન જોશી, બ્રિન્દાબેન ઉનડકટ તેમજ ધવલભાઈ ઝાલાએ કરેલ.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240728-WA0025.jpg