Gujarat

જી.પી.આઈ.ડી.ના કેસમાં આરોપીને જામીન ઉપર મુક્ત કરતી સ્પે.જી.પી.આઈ.ડી.કોર્ટ અમરેલી

જી.પી.આઈ.ડી.ના કેસમાં આરોપીને જામીન ઉપર મુક્ત કરતી સ્પે.જી.પી.આઈ.ડી.કોર્ટ અમરેલી

આ બનાવની વિગત એવી છે કે, થોડા દિવસો પહેલા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં B.N.S.- ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪), તેમજ જી.પી.આઈ.ડી. ની કલમ-૩ અન્વયેની ફરિયાદ વિપૂલભાઈ ચાવડા વિરુધ્ધ નોધાયેલ.જે કામે આરોપી વિપૂલભાઈની તપાસનીશ અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવેલ.જે કામે આરોપી વિપૂલભાઈ તર્ફે અમરેલીના ધારાશાસ્ત્રી સંજયકુમાર ડી.ચાવડા દ્વારા નામદાર સ્પે. જી.પી.આઈ.ડી.કોર્ટ અમરેલીમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ.જે જામીન અરજીના કામે ધારાશાસ્ત્રી સંજયકુમાર. ડી.ચાવડાની તર્કસંગત તથા ધારદાર દલીલો અને રજુઆતને ધ્યાને લઇ સ્પે. જી.પી.આઈ.ડી.કોર્ટ અમરેલીના મહેરબાન સ્પેજ્જ સા.રીઝવાનાબહેન બુખારી દ્વારા આરોપી વિપુલભાઈને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ.આરોપી તર્ફે અમરેલીના ધારાશાસ્ત્રી સંજયકુમાર ડી.ચાવડા રોકાયેલા.

રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20241212-WA0034.jpg