Gujarat

 તાલુકા કક્ષાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ તા:-12/02/2024 ના રોજ સિદ્સર મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં શ્રી હડિયાણા તાલુકા શાળાના કુલ 6 વિદ્યાર્થીઓએ કુલ 9 રમતોમાં ભાગ લીધો હતો.

જેમાં
1સંજય વસુનિયા U-11 માં 50 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.
2 સંજય વસુનિયા U-11 માં બ્રોડ જમ્પમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે .
3 રવી મહેડા  U-17 માં લાંબી કૂદમાં દ્વિતિય નંબર પ્રાપ્ત કર્યો છે.
                   આ બંને વિદ્યાર્થીઓ થકી શ્રી હડિયાણા તાલુકા શાળા તેમજ સમગ્ર જોડિયા તાલુકો ગર્વની લાગણી અનુભવે છે. જિલ્લાકક્ષાની જેમ રાજ્ય કક્ષાએ પણ નંબર મેળવે તેવી સમગ્ર હડિયાણા સ્ટાફ તરફથી શુભેચ્છા

IMG-20240212-WA0111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *