Gujarat

અમરેલી ના GSRTC ના સ્ટાફ ડ્રાઈવર અને કંડકટર માં હજુ ઈમાનદારી હાજરા હજુર છે… પણ ઈમાનદારી કરવાની ઈચ્છા હોવી જોઈએ

ભાવનગર  થી ઉપડી અમરેલી આવતી ગાડી 2.15 કલાકે ભાવનગર થી ઉપડતી ગાડી માં લેડીઝ એમનું કીટ (બેગ ) ભૂલી ગયા હતા જેમાં રોકડ રકમ 4000જરૂરિયાત ડોક્યુમેન્ટ અને કીમતી સામાન  હતો.
તે બેગ બસ માં ભૂલી ગયા હતા. અને તે પેસેન્જર અમરેલી ઉતરેલ અને પછી તે પેસેન્જર ના રિલેટિવ આવી અમરેલી ના ST ડેપો, કેન્ટ્રોલ પોઇન્ટ  સમક્ષ બેગ પરત કરેલ.બેગ પરત  કરતા પેસેન્જરે બસ ના  સ્ટાફ ડ્રાઇવર વિશાલભાઈ પાડા કંડકટર રોહિતભાઈ વાઘેલા  નો ખુબ ખુબ આભાર માન્યો
રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી