Gujarat

એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ – કુડાસણના વિદ્યાર્થીઓ દ્વારા ‘સેવ બર્ડ’ માટે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો

શનિવારે સવારે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ (કુડાસણ) ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે તે નિમિતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તેમજ ‘સેવ બર્ડ’ માટે પ્લે કાર્ડ સહિત લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો. જેમાં ય્સ્ઝ્ર ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમને અપીલ કરી હતી કે આવો આપણે સૌ સાથે મળીને આનંદ અને ઉલ્લાસના પર્વમાં કોઈપણ પક્ષી અથવા નિર્દોષ પ્રાણી જીવ ન ગુમાવે તેનું ધ્યાન રાખીને માનવતાના ધર્મને મહેકાવીએ. આ કાર્યક્રમમાં મધુર ડેરીના ચેરમેનશ્રી શંકરસિંહ રાણા, કાઉન્સિલરશ્રીઓ, શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

File-02-Page-Ex-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *