Gujarat

સોનિક જ્વેલર્સ ખાતે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની પધરામણી સાથે સુવર્ણ સૌભાગ્ય સ્કીમનો પ્રારંભ થયો

સાવરકુંડલા ખાતે પોતાની અનોખી ઓળખ પ્રસ્થાપિત કરનાર સોનિક જ્વેલર્સના શો રૂમ ખાતે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિજીની પધરામણી સાથે સુવર્ણ સૌભાગ્ય સ્કીમનું આગમન જયોતિબેન કેતનભાઈ હીંગુના વરદહસ્તે રીબીન કાપી સુવર્ણ સૌભાગ્ય સ્કીમનો સ્ટાફ તથા ગ્રાહકોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો. આ સ્કીમમાં ગ્રાહકોની સુવર્ણ ખરીદી માટે કરોડોના ઈનામોની વણઝાર સાથે લોકોમાં ખાસ્સી લોકપ્રિય થતી જોવા મળી.
બિપીન પાંધી