Gujarat

મેંદરડા એસ.ટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

મેંદરડા એસ.ટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની સ્વચ્છતા અભિયાન પખવાડિયા અંતર્ગત જૂનાગઢ વિભાગના ડિવિઝનલ કંટ્રોલર અને જૂનાગઢ ડેપો મેનેજર ના માર્ગદર્શન હેઠળ મેંદરડા એસટી ડેપોમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયેલ જેમાં જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર જિલ્લા અપંગ મંડળ પ્રમુખ,, મોહનભાઈ વાળા,મીઠાપુર સરપંચ બાબુભાઈ , સરસ્વતી સ્કૂલ, જી પી સ્કૂલના સ્ટાફ , વિદ્યાર્થી મિત્રો , એસ.ટીના ડ્રાઇવર કંડકટર કર્મચારી મિત્રો રાજકીય, બિન રાજકીય આગેવાનો ગ્રામજનો અને મુસાફર જનતા ના સહયોગ થી સ્વચ્છતા અભિયાન યોજાયેલ જેમાં સફાઈ ને લગતા ભીત ચિત્રો દોરેલ અને સફાઈ ના સૂત્રો લખવામાં આવ્યા બસ સ્ટેન્ડની સફાઈ કરી સૂત્રોચાર કરવામાં આવ્યા આ સ્વચ્છતા અભિયાન માં વિદ્યાર્થીઓ ને સફાઈ બાબતની સમજ આપી બસ સ્ટેશનમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સફાઈ કરવામાં આવેલ

-કમલેશ મહેતા મેંદરડા

IMG-20240919-WA0031.jpg