જોડિયા તાલુકાના કુંનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજીના મંદિરે શ્રી મદ ભાગવત ના પાઠ પારાયણ વેશાખ વદ એકમ થી શુભ શરૂઆત અને વેશાખ વદ સાતમ ના શ્રી મદ ભાગવત પાઠ પારાયણ ની તા.24.05.2024 ના રોજ વહેલી સવારે 8 કલાકે પોથીયાત્રા માં સેવકગણ ને લાભ લેવા આમંત્રણ છે.અને પૂર્ણાહૂતિ તા.31.05.2024 ના રોજ શ્રી કુંડલિયા હનુમાનજીના મંદિરના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ ના ગુરૂજી નું પુજન અર્ચન વિધિ કરીને પુણ્યતિથિ નિમિત્તે સાધુ સંતો નો ભડારો અને સેવકગણ સમુહ મહાપ્રસદ નું ભવ્ય આયોજન કરવામાં કરવામાં આવેલ છે.

