સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રોડ અત્યંત ખરાબ હાલત માં જોવા મળી રહ્યા છે હમણાં તહેવાર દિવાળી આવી રહી છે ત્યારે નાના મોટા વાહનો વધારે આવે તેવી પરિસ્થિતિ માં અક્સ્માત વધારે પ્રમાણ માં રહેતા માં રહેતા હોય છે તો તાત્કાલિક પરિસ્થિતિ માં સુધારો થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે ..આ રોડ ગેરંટી પીરીયડ માં હોય ..અને રિપેર થાય તેવું લોકો વિચારી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સંલગ્ન તંત્ર દ્વારા આ રસ્તાની મરામત ક્યારે આ માર્ગ થાય છે? એવું અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી

