યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલા ગાયત્રી સંસ્કાર ધામના વડા પુ. શ્રી. ડો. રતિદાદાએ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક યુવતી જીવનસાથી પસંદગી સંમેલન અમદાવાદમાં દીપ પ્રગટ્ય કરીને બધાને આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ પુ. શ્રી ડો. દાદાનું સન્માન કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી

