Gujarat

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ, જિ.અમરેલી

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ, જિ.અમરેલી

વિગતઃ- આ કામના આરોપીને સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.૨. નં. ૪૧/૨૦૧૫ IPC ક. ૨૨૪ વિ. મુજબ ના ગુન્હામાં ૦૨ વર્ષથી સજા તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૦૦૮/૨૦૨૩ IPC ક.૪૨૦ વિ. મુજબના ગુન્હામાં ૦૩ વર્ષની સજા થયેલ જે કામે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને નામ.ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે કેદીને પેરોલ રજા પર દિન-૦૭ માટે મુકત કરવા હુકમ થતાં મજકુર આરોપીનેતા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ મુક્ત થયેલ અને મજકુર આરોપી તા.૧૫/૦૮/૨૦૨૪ ના રોજ ફરાર થયેલ જે કામે આરોપી આજદિન સુધી ફરાર હતો.
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ પકડવા સુચના આપેલ હોય જે અન્વયે હિમકર સિંહ પોલીસ અધિક્ષક,જિ.અમરેલીનાઓ દ્વારા નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય જે અનુસંધાને સી.એન.દવે પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીનાઓની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડની ચોક્કસ બાતમી આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને તા.૦૩/૦૯/૨૦૨૪ ના રોજ સાવરકુંડલા ખાતેથી પકડી પાડી તપાસ પુછપરછ કરી રાજકોટ મધ્યસ્થ જેલને સોપવા સારું સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ને આગળની ઘટતી કાર્યવાહી કરવા સારું સોંપેલ.

*પકડાયેલ ફરાર કેદી*:-

*મયુર ઉર્ફે મયલો ઉર્ફે કાતરેલો શંભુભાઇ ઉનાવા રહે.-વિજપડી તા.સાવરકુંડલા જિ.અમરેલી*

*પકડાયેલ કેદીનો ગુન્હાહિત ઇતિહાસ*:-

(૧) સા.કુ.રૂરલ પ્રોહી. ગુ.ર.નં-૧૫૧/૧૪ પ્રોહી ક.કક-બી વિ.

(૨) સા.કું.રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.-૬૧/૨૦૧૪ GPACT ક.૧૨૨(સી) વિ.

(૩) સા.કું.રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.-૩૧/૨૦૧૫ GPACT -૧૩૫ વિ.

(૪) સા.કું.રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૩૭/૨૦૧૪ IPC ક.૩૮૦, ૪૫૭ વિ.

(૫) સા.કું.રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.-૪૬/૨૦૧૭ MVACT ક.૧૮૫ વિ.

(૬) સા.કું.રૂરલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.-૮૪/૨૦૧૭ પ્રોહી.૬૬-૧-બી વિ.

(૭) સા.કું.રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૬૨/૨૦૧૭ IPC કલમ-૩૮૦, ૪૫૭, ૫૧૧ વિ.

(૮) સા.કું.રૂરલ પો.સ્ટે. સે.ગુ.૨.નં.-૪૧/૨૦૧૮ MV. Act-૧૮૫ વિ.

(૯) સા.કું.રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૦૪૪૦/૨૦૨૦ IPC કલમ-૩૨૩,૩૨૪, ૫૦૬(૨) વિ.

(૧૦) સા.કું.રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૦૦૦૯/૨૦૨૩ IPC ક. ૩૭૯ વિ.

(૧૧) સા.કું.રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૦૦૦૮/૨૦૨૩ IPC ક.૩૭૯ વિ.

(૧૨) લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૦૦૦૬/૨૦૨૩ IPC ક.૩૭૯ વિ.

(૧૩) સા.કુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.૨.નં.-૪૧/૨૦૧૫ IPC ક.૨૨૪ વિ.

*આ કામગીરી હિમકર સિંહ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્વયે સી.એન.દવે પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. પરેશભાઈ સોંધરવા તથા વિનુભાઇ બારૈયા તથા પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા તથા રીનાબેન ધોળકીયા એ રીતેના જોડાયેલ હતા.*

*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20240904-WA0029.jpg