Gujarat

જામનગર સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ તા. ૦૯-૦૮-૨૦૨૪ ના રોજ શ્રી નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી તેમાં કુલ ૧૧ સભ્યો હાજર રહેલ

આ ઉપરાંત મેયરશ્રી વિનોદભાઈ એન. ખીમસૂર્યા, ડે. મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નરશ્રી ડી.એન.મોદી, ડે. કમિશ્નરશ્રી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયરશ્રી ભાવેશભાઈ જાની હાજર રહેલ.

:: એજન્ડાની વિગત ::

મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-૫ થઇ હોટલ કિચન એજ થઇ નાઘેડી બાયપાસ જંકશન સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ તથા મહાલક્ષ્મી બંગલોથી પ્રણામી ટાઉનશીપ-૫ સુધી સી.સી. રોડ બનાવવાના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત.  રી-ટેન્ડર એરફોર્સ-૨ થી ઋષિ બંગલો થઇ સત્યમ કોલોની અન્ડર બ્રીજ થઈ ૧૪૦૪ આવાસ યોજના થઈ શીવમ પાર્ક થઈ દિગ્મામ રેલ્વે ક્રોસીંગ સુધી સ્ટ્રોમ વોટર બોક્સ કેનાલ બનાવવાના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. | રી-ટેન્ડર

પી.એમ. ઈ-બસ સેવા અંતર્ગત ઈ-બસ ડેપો, ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન, ઇલેક્ટ્રીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને એડમીનીસ્ટ્રેશન બિલ્ડીંગ (ફેઈઝ-૧) ના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. ૧૩.૭૦ કરોડ મંજુર અન્નપુર્ણા સર્કલ કાલાવડ રોડના જંકશન પર ટોય સર્કલ બનાવવાના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. ૧૬.૧૪ લાખ મંજુર સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની શહેરી સડક યોજનાની વર્ષ ૨૦૨૧-૨૨ ની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં.૧૬ અને વોર્ડ નં.૧૨ માં કીર્તાપાન થી વાયા હર્ષદમીલ ચાલી થઇ ઘાંચીની ખડકી સુધીના બાકી રહેતા ડી.પી.રોડમાં મેટલ રોડ બનાવવા અંગે સ્ટે.ક.ઠ. નં. ૧૧૧૨ તા. ૦૭-૧૦-૨૦૨૨ અન્વયે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. વધારાના કામનો ખર્ચ રૂા. ૭.૨૮ લાખ મંજુર ચોમાસાની સીઝન દરમ્યાન ભાડાથી હાઈડ્રોલીક એસકેવેટર તથા ટ્રેક્ટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત.

ખર્ચ રૂા. ૨૦ લાખ મંજુર સીવીલ સાઉથ ઝોન વોર્ડ નં. ૧૫ માં દરેડથી લાખોટા લેઇક સુધી આવતી ફીડીંગ કેનાલમાં જી.આઈ.ડી.સી. ઉદ્યોગના પાણી ભળે નહિ તેના નિકાલ માટે પાઈપ ડ્રેનેજના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. ૨૪.૬૭ લાખ મંજુર વોર્ડ નં. ૮ અને ૧૪ એમ.ઇ.એસ. એરીયાથી ૪૯ દિ. પ્લોટ મેઇન રોડ ઓપન કેનાલ સુધી સ્ટ્રોમ વોટર કેનેજ પાઈપલાઈનના કામ અંગે સ્ટે.ક.ઠ. નં. ૧૨૬૮ તા. ૦૩-૦૧-૨૦૨૩ અન્વયે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. ૨૪.૯૬ લાખ મંજુર १० સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ ની આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં સ્ટ્રેન્યુનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. પ લાખ મંજુર

વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સ્વભંડોળ અન્વયે સીવીલ વેસ્ટ, ઇસ્ટ, સાઉથ, નોર્થ, સેન્ટ્રલ ઝોનમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ઓ.એફ.સી. કેબલ / ઇલેક્ટ્રીક કેબલ / ગેસ પાઇપ લાઇન વિ. પ્રકારના લેઇંગ કામ માટે ખોદવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ રોડ સ્ટ્રેન્ધનીંગ (ચરેડા) ના રેઇટ કોન્ટ્રાકટ અન્વયે સ્ટે.ક.ઠ.નં. ૧૫૮૪ તા. ૧૬-૦૩-૨૦૨૩ અન્વયે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ૧૨ વધારાના કામનો ખર્ચ રૂા. ૧૦ લાખ મંજુર | સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાની વર્ષ ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટ અંતર્ગત સીવીલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં.૫, ૯, ૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્જનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામે સ્ટે.ક.ઠ.નં. ૩૭૯ તા. ૦૭-૦૩-૨૦૨૪ અન્વયે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત.

१३ વધારાના કામનો ખર્ચ રૂા. ૧૫ લાખ મંજુર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સીવીલ સાઉથ ઝોન (વોર્ડ નં.૧૬) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/ સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામે સ્ટે.ક.ઠ.નં. ૩૯૬ તા. ૦૭-૦૩-૨૦૨૪ અન્વયે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. ૧૭.૭૧ લાખ મંજુર १४ શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલના સંચાલન અંગેની નિભાવ ગ્રાંટ વધારવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ૧૫ નિભાવ ગ્રાંટ રૂા. ૪.૫૦ લાખ ચુકવવાનું મંજુર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓ પાસે રહેલ જુદા-જુદા પ્રકારનો ભંગાર માલ-સામાન નિકાલ (વેચાણ) કરવાના કામ અંગે વર્ષ ૨૦૨૪-૨૫ નો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ મંજુર થવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. આવક રૂા. ૧૦ લાખ કાર્યપાલક ઈજનેર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ફોર વ્હીલ ભાડેથી રાખવાના કામ અંગે १६ કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ભાડે ગાડી રાખવા માટેના સરકારી જે નિયમો હોય, તે અનુસાર ભાડે રાખવા અંગે વાર્ષિક ખર્ચ ৭৩ રૂા. ૪.૨૦ લાખ મંજુર અર્બન પ્લાનરની જગ્યા ઉપર કોન્ટ્રાકટબેઇઝથી નવી નિમણુંક આપવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. દરખાસ્તની વિગતે ૧૧ માસ માટે નવી નિમણુંક આપવાનું મંજુર

ડી.વાય.એસ.પી. બંગલાથી મીગ કોલાની સુધીના ૧૮.૦૦ મી. પહોળાઈનાં ડી.પી. રોડની અમલવારી અંગે ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ-૨૧૦ હેઠળ લાઈનદોરી એપ્રુવ કરવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ડી.વાય.એસ.પી. બંગલાથી મીગ કોલાની સુધીના ૧૮.૦૦ મી. પહોળાઈનાં ડી.પી. રોડની અમલવારી અંગે જે તે વખતે સૈધ્ધાંતિક સ્વીકાર બાદ કોઈપણ જાતના વાંધા-સુચનો ન આવેલ હોય, આથી જાહેર રસ્તો ખુલ્લો કરવા માટે ધોરણસરની કાર્યવાહી કરી અમલવારી કરવાનું મંજુર १८ २० ૨૧ જ્ઞાનશકિત સર્કલ (આશાપુરા હોટેલ-જુના જકાતનાકા) થી શરૂ કરી સીતારામ સોસાયટી (વિજયનગર ફાટક) પાસેથી પસાર થઇ (રે.સ. નં. ૧૧૬ સુધી) ૭૫.૦૦ મીટરનાં બાયપાસ રોડને જોડતા ૨૪.૦૦ મી. પહોળા ડી.પી. રોડનું અમલીકરણ કરવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. જ્ઞાનશક્તિ સર્કલ (આશાપુરા હોટેલ-જુના જકાતનાકા) થી શરૂ કરી સીતારામ સોસાયટી (વિજયનગર ફાટક) પાસેથી પસાર થઈ (રે.સ. નં. ૧૧૬ સુધી) ૭૫.૦૦ મીટરનાં બાયપાસ રોડને જોડતા ૨૪.૦૦ મી. પહોળા ડી.પી. રોડનું અમલીકરણ અંગે જે તે વખતે સૈધ્ધાંતિક સ્વીકાર બાદ કોઈપણ જાતના વાંધા- સુચનો ન આવેલ હોય, આથી જાહેર રસ્તો ખુલ્લો કરવા માટે ધોરણસરની કાર્યવાહી કરી અમલવારી કરવાનું મંજુર જ્ઞાનશકિત સર્કલ (ગોકુલનગર જકાતનાકા) થી સમર્પણ સર્કલ સુધીનો ૩૦.૦૦ મી. પહોળા ડી.પી. રોડ બાબતે ધી.બી.પી.એમ.સી. એક્ટ – ૧૯૪૯ ની કલમ – ૨૧૦ હેઠળ રેગ્યુલર લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ એપ્રુવ થવા કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. જ્ઞાનશક્તિ સર્કલ (ગોકુલનગર જકાતનાકા) થી સમર્પણ સર્કલ સુધીનો ૩૦,૦૦ મી. પહોળા ડી.પી. રોડ બાબતે ધી.બી.પી.એમ.સી. એક્ટ – ૧૯૪૯ ની કલમ – ૨૧૦ હેઠળ રેગ્યુલર લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંગે ડી.પી. રોડની લાઈનદોરી અંગે મંજુરી આપવામાં આવે છે. જે અંગે ધોરણસર જાહેરાત આપી વાંધા સુચનો માંગી આગળની કાર્યવાહી કરવાનું મંજુર પંચેશ્વર ટાવરથી આણદાબાવાના ચકલા થઇ ચાંદીબજાર સુધી ભુગર્ભ ગટર પાઈપ લાઈન નાંખવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. ૪૦.૯૬ લાખ મંજુર २२ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે ભારતીય રાષ્ટ્ર ધ્વજ (તિરંગા) તથા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માટે લાકડાની સ્ટીક ખરીદી કરવાના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. ૫૫.૫૦ લાખ મંજુર

શ્રી ગોપાલ કૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ – નરોડા, અમદાવાદ સ્થિત પાંજરાપોળ ખાતે ઢોર ટ્રાન્સપોર્ટ કરવા અંગે કમિશ્નરશ્રીની અરજન્ટ બિઝનેશ રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. ખર્ચ રૂા. ૧૦૭ લાખ મંજુર ૨૪ થી ૨૭ જાણની આઇટમ ચેર-૧ શ્રાવણી મેળા-૨૦૨૪ અન્વયે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પોલ, કેબલ તેમજ ગાળા કરવા અંગેના કામ અંગે રૂા. ૭.૫૪ લાખનું ખર્ચ મંજુર ચેર-૨ શ્રાવણી મેળા-૨૦૨૪ અન્વયે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લાઈટીંગ તેમજ ડેકોરેશન વ્યવસ્થાના કામ અંગે રૂા. ૭.૯૧ લાખનું ખર્ચ મંજુર ચેર-૩ નિવૃત ડે. સેક્રેટરીશ્રી અશોકભાઈ પરમારને સરકારશ્રીની ગાઇડલાઈન મુજબ સરકારશ્રીની મંજુરી મેળવી ડે. સેક્રેટરી તરીકે કોન્ટ્રાક્ટબેઇઝ થી નિમણુંક આપવા અંગે મંજુર કરવામાં આવે છે. આ અંગે સરકારશ્રીમાં ધોરણસર દરખાસ્ત કરી મંજુરી મેળવવાની રહેશે. ચેર-૪ જામનગર મહાનગરપાલિકા ખાતે ફાયર પ્રિવેન્શન વીંગની રચના કરવા બાબતે કમિશ્નરશ્રીની રજુ થયેલ | દરખાસ્ત મંજુર કરવામાં આવે છે. ટોટલ અંદાજીત ખર્ચ મંજુરી રૂા. ૧૭ કરોડ ૩૮ લાખ અંદાજીત આવક રૂા. ૧૦ લાખ ૧૫ મી ઓગષ્ટ સ્વતંત્રતા દિન – રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી એક સપ્તાહ સુધી શહેરના નીચે મુજબના રોડ પર જણાવેલ શાખાઓ મારફતે જણાવેલ કામગીરીઓ કરાવવા અંગે લગત શાખાઓને સુચના આપવામાં આવી.

મુખ્ય માર્ગો :

(૧) ગુલાબનગર ઓવરબ્રીજથી લઇ સુભાષચંદ્ર સ્ટેચ્યુ, શાળા નં. ૧ વાળો મુખ્ય માર્ગ ઉપરોક્ત રોડ સુધી

(૨) લાલબંગલા સર્કલથી પંચવટી સર્કલ, અંબર સર્કલથી જી. જી. હોસ્પીટલ સર્કલ

(૩) પંચવટી સર્કલથી પાયલોટ બંગલો

(૪) ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ થઈ દિગ્મામ સર્કલથી સમર્પણ સર્કલ એન્ટ્રી ગેઇટ સુધી (૫) પવનચકકી સર્કલથી લાલપુર બાયપાસ

(5) કાલાવડ નાકાથી કાલાવડ રોડ સોલીડ વેસ્ટ શાખા હસ્તક કરાવવાની કામગીરી : ઉપરોક્ત રોડ ઉપર ડેઇલી જે તે ઝોનના કામદારો મારફત બપોર બાદ સમુહ સફાઈ કરાવવાની રહેશે.

જેમાં,

(૧) રસ્તાની સાઈડના ઝાડી, ઝાંખરા કાઢવા

(૨) આખા રોડની સફાઈ

(૩) સાઈડમાં બ્લોક્સ કે રોડ ઉપર માટી જામેલ હોય તો તે કાઢવી

(૪) પાણી ભરાયેલ હોય તો તે કાઢવું

( ૫) ડિવાઈડરમાં ઝાડની આજુબાજુમાં સફાઇ

(૬) જામનગરના એન્ટ્રી પોઈન્ટની બંને સાઈડોમાં બાવળ તેમજ ઝાડી, ઝાંખરા ઉગી નિકળેલ છે તેને દુર કરવા તેમજ રોડની સુંદરતામાં વધારો કરે તેવા વૃક્ષોનું વાવેતર અને યોગ્ય માવજતનું આયોજન કરવું.

(৩) શહેરમાં આવેલ અલગ-અલગ ઓવર બ્રીજોની બંને સાઈડે તેમજ ડીવાઇડર આસપાસમાં બિન જરૂરી ઉગી નિકળેલ ઝાડી, ઝાંખરા તેમજ અન્ય વનસ્પતિઓને દુર કરવી.

ગાર્ડન શાખા હસ્તક કરાવવાની કામગીરી :

(૧) ડિવાઇડરમાં આવેલ ઝાડ ટ્રીમ કરવા, ડીવાઈડરમાં ઉગી નિકળેલ બાવળ, આંકડા વિગેરે મૂળમાંથી કાઢવા ભુગર્ભ ગટર / વોટર વર્કસ શાખા હસ્તક કરાવવાની કામગીરી: (૧) કોઈ લાઈન લીકેજ કે બ્લોકેજ હોય તો દુર કરવા, નવી લાઈનો નાખેલ હોય ને ત્યાં સેટલમેન્ટ થયેલ હોય તો તેના ઉપર મેટલ, મોરમ નાખવી સીવીલ / વોટર વર્કસ શાખા હસ્તક કરાવવાની કામગીરી: (૧) રોડ ઉપરના ખાડાઓ પુરવા લાઈટ શાખા હસ્તક કરાવવાની કામગીરી : ( ૧) દરરોજ ઉપરોક્ત રોડ પર રાઉન્ડ લઈ લાઈટો ચાલુ રહે તે અંગે મોનીટરીંગ કરી કામગીરી કરાવવી શહેરના ઉપરોક્ત રાજમાર્ગો પર શહેરીજનોની ફરીયાદ હોય કે ન હોય, દરેક શાખાઓએ સંકલન કરી કામગીરી કરવાની રહેશે.