Gujarat

પ્રાચી તીર્થ ખાતે સમસ્ત વાંજા દરજી સમાજ ના ત્રીજો સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરાયું હતું 

સમસ્ત વાંઝા જ્ઞાતિ સેવા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત પ્રાચી મુકામે ત્રીજો સમૂહ લગ્નોત્સવ મા 25 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડયાં*
ત્રીજા સમૂહ લગ્નોત્સવ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા પ્રમુખ શ્રી મોહનભાઈ ડી જેઠવા દ્વારા કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવેલ તેમજ હિંગળાજ માતાજી ની સમૂહ આરતી કરવામાં આવેલ.
આમંત્રણ ને માન આપી પધારેલ મુખ્ય   મહેમાન તાલાલા ના ધારાસભ્ય શ્રી ભગવાન ભાઈ બારડ.જૂનાગઢ જિલ્લાના સાંસદ શ્રીના ભાઈ હરીશભાઈ ચુડાસમા.માનસિંગ ભાઈ પરમાર.વિક્રમ ભાઈ પટાટ.સિદાભાઈ રાઠોડ.નરસિંગભાઇ જાદવ.પ્રતાપભાઈ બારડ.ભગતસિંહભાઈ ઝાલા.ધર્મેશ ભાઈ પરમાર.નારણભાઈ મોરી.કાનાભાઈ ચોહાણ સરપંચશ્રી પીખોર.તેમજ ગીર સોમનાથ જીલ્લા વાંઝા દરજી સમાજ ના પ્રમુખ રાજુભાઇ ચુડાસમા.ઉપ પ્રમુખ.મોહનભાઈ ઘેરવડા.પ્રફુલભાઈ ઝાલા.સુભાષભાઈ વૈયાટા. પ્રમુખ શ્રી કિશોરભાઈ ચાવડા વેરાવળ.ઉપ પ્રમુખ શ્રી હસમુખભાઈ વઢવાણા વેરાવળ.પૂર્વ પ્રમુખ હરિભાઈ વઢવાણા.સુત્રાપાડા.પૂર્વ ઉપ પ્રમુખ જગજીવનભાઈ પઢીયાર પ્રાચી.યુવા પ્રમુખ કેતનભાઈ ચાવડા વેરાવળ.પ્રમુખ પ્રભુદાસભાઈ ઘેરવડા મીઠાપુર.પ્રમુખ ભાવેશભાઈ ચાવડા માંગરોળ.ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવિણભાઇ હિંગું ઉના.પ્રમુખ ભીખાભાઈ તાલાલા.ઉપ પ્રમુખ ભુપતભાઈ તાલાલા.સંદિપભાઈ રાજકોટ.યુવા પ્રમુખ અશ્વિનભાઈ વઢવાણા રાજકોટ.ઉપ પ્રમુખ હસુભાઈ ચુડાસમા કોડીનાર. દિપકભાઈ પરમાર દ્વારકા.ચોરવાડ નગરપાલિકા ના પૂર્વ સદસ્ય ગીતાબેન ચાવડા. રજનીકાંત ભાઈ હાથલિયા જૂનાગઢ.અલ્પેશ ભાઈ હિંગુ રાજકોટ.યુવક મંડળ પ્રમુખ ચેતનભાઈ  ચાવડા માંગરોળ.શેરવાળા પ્રમુખ કાનાભાઈ ચોરવાડ.જગદીશભાઇ ચાવડા માંગરોળ.ઉપસ્થિતિ રહેલ,કાર્યક્રમ નું સુંદર સંચાલન શ્રી દિનેશભાઈ જેઠવા.દિનેશભાઈ ગોહિલ.જગદીશભાઇ વઢવાણા દ્વારા કરવામાં આવેલ આ આયોજન ને સફળ બનાવવા તમામ દાતા શ્રી દ્વારા દાન ભેટ આપેલ  તેમજ સર્વ જ્ઞાતિ સમાજ દ્વારા તન મન ધન થી સહયોગ આપવા બદલ સુત્રાપાડા પ્રાચી સમાજ ના પ્રમુખ શ્રી મોહનભાઈ ડી જેઠવા દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે
હાર્દિક કાનાબાર પ્રાચી