છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 181માં કોલ આવતા જણાવેલ છે કે મારા પતિ વ્યસન કરીને હેરાનગતિ અને મારપીટ કરે છે જેથી મારા પતિને સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇન ટીમની જરૂર છે કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચીને જઈને પીડિતા જોડે વાતચીત કરતા પીડિતા એ જણાયું કે મારાપતિ વ્યશન કરી ને જમવાનું સારુ નહિ બનાવતી એ મ કરી ને હેરાનગતિ કરે છે ઘર માં કોઈ વસ્તુ લાવતા નહિ પણ ઘરમાં કોઈ જીવન જરૂર વસ્તુઓ ઘરમાં લાવતા નથી અને મારે બે બાળકો છે એક દીકરો અને એક દીકરો ભણવા જાય છે પણ મારા પતિ તેમનો પણ કોઈ ખર્ચ પુરા પાડતા નથી અને અને જે કો ઈ અમે સૂટક કામ કરીએ તેપૈસા નું પણ વ્યશન કરી આવે છે તે પૈસા ઘરમાં આપતા નથી અને મેં તેમને સમજવા જાવ સુ તો અને માર પીડ કરે છે પીડિત મહિલાની વાત સાંભળીને પીડિત મહિલાના પતિ નું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે પીડિતા પતિ આખો દિવસ ઘરની બહાર રહે છે સૂટકકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેથી પીડિતા ના પતિને અભયમ ટીમ સમજાવેલ કે તેઓ ભાઈ બધો ની વાતો માં ના આવી ને તમારી પત્ની ને હાથ નહિ ઉપાડવાનો અને અભયમ ટીમે પીડિતા ના પતિ ને કાયદાકીય સમાજ આપી અને વ્યશન ના કરે તો તેમના પરિવાર માં એવા ઝગડો ના થાય. ત્યાંર બાદ પીડિતા ના પતિ એ બાંહેધરી આપી અને આજ પછી મારી પત્ની ઉપર હાથ નહિ ઉપાડું અને વ્યશન નહિ કરુંઅને ઘર માં જે જીવન જરૂરિયાત ની વસ્તુ લાવી આપા.જેથી પીડિતા એ આગળ કોઈ કાર્યવાહી કરવા ન માંગતા અભયમ ટીમ પતિ પત્ની ને સમજાવી તૂટતાં પરિવાર બચાવી ને સુખદ સમાધાન કરાવ્યુ. તે થી પીડિતા એ 181 અભયમ ટીમ નો આભર માનિયો.
