આજે 13 ડિસેમ્બર પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરૂ ના પુત્ર યશરાજ નો આજે જન્મદિવસ….
અમરેલી જિલ્લાના બાલાનીવાવ ના રહેવાસી અને પત્રકાર એકતા પરિષદના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ તેમજ શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ અમરેલી ના (નીવાસીતંત્રી) તરીકે સેવા આપતા ખુબજ નિસ્વાર્થ સેવાભાવી તરીકે તેમજ નિષ્પક્ષ,નિડર,તેમજ ઇમાનદાર તરીકે જાણીતા એવા પત્રકાર શ્રી પ્રતાપભાઈ વરૂ ના લાડક વાયા પુત્ર યશરાજ નો આજે જન્મદિવસ..
ગાંધીનગરથી પ્રકાશિત થતા શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝમાં અમરેલી જિલ્લાના નિવાસી તંત્રી તરીકે નિષ્પક્ષ,નીડર અને ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા અને કોઈ પણ સેવા કાર્યો હોય તેવા સેવા કાર્યો મા હર હમેશ અગ્રેસર જ રહેતા હોય છે એવા જાણીતા પત્રકાર પ્રતાપભાઈ વરૂ ના લાડકા દીકરા યશરાજ નો આજે જન્મદિવસ છે જેમણે આજરોજ 12 વર્ષ પૂર્ણ કરી 13 મા વર્ષ મા મંગલ પ્રવેશ કરતા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
યશરાજ કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોય સહુ પ્રથમ કુળદેવી શ્રી મોમાઈ માતાજીના દર્શન કરી પોતાના માતુશ્રી તેમજ પિતાશ્રી ને પગે લાગી આશીર્વાદ લીધા હતા
યશરાજ ના પપ્પા પ્રતાપભાઈ વરૂ કે જેઓ જાફરાબાદ તાલુકા ના હિન્દૂ ધર્મ સેના ના કોષાધ્યક્ષ તરીકે સેવા આપે છે,કાઠી સમાજના યુવા અગ્રણી સહિત દરેક હિન્દૂ સંગઠનો સાથે ખૂબ જ નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે
ઈષ્ટ દેવ શ્રી શ્યામસુંદર આપને બળ,બુદ્ધિ,વિદ્યા, સુખ,સમૃદ્ધિ,સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે વિવેક ગૌદાણા આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે
ત્યારે લાડકા દીકરાનો નો જન્મ દિવસ હોઈ આજે પપ્પા દ્વારા લાડકા દીકરા યશરાજ ને આજે પપ્પા તરફથી સરપ્રાઈઝ પાર્ટી તેમજ સરપ્રાઈઝ ગિફ્ટ તો ચોક્કસ ખરીજ…..
મોટા ભાઈ યશરાજ નો જન્મ દિવસ હોય નાના ભાઈ યુગરાજ નું તો પૂછવુજ સુ મોટાભાઈ માટે ક્યારની સરપ્રાઈઝ ગિફ્ટ ક્યારની તૈયાર જ રાખેલી છે
આજે યશરાજ ને જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ,પત્રકાર મિત્રો ,વ્યાપારી મિત્રો યશરાજ ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.