Gujarat

ગીરસોમનાથ જિલ્લા ના લોકપ્રિય પ્રજાભિમુખ લોકનેતા રાજશીભાઈ જોટવા નો આજે 65મો જન્મદિવસ

ગીરસોમનાથ જિલ્લા ના લોકપ્રિય પ્રજાભિમુખ લોકનેતા રાજશીભાઈ જોટવા નો આજે 65મો જન્મદિવસ

પ્રભાસ તીર્થના પવિત્ર પરગણા માં આવેલા એવા શ્રી દધીચી ઋષિની તપોભૂમિ અને જગત જનની મહાકાળી માતાજીના જ્યા બેસણા છે તેવા સમુદ્ર કિનારે આવેલા ગીર સોમનાથ જિલ્લા ના રાજકીય એપી સેન્ટર સમા આદ્રી ગામમાં સામાન્ય ખેડૂત પરિવાર માં12/12/1960 ના રોજ જન્મેલા રાજશીભાઈ જોટવા એ 1980માં સરપંચ થી પોતાની રાજકીય સફર શરુ કરી જાહેર જીવન માં રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરી સમગ્ર પંથક માં ગૌસેવા, સમાજસેવા સમુહલગ્ન જેવા કાર્યો સાથે પોતાની દીર્ઘ દ્રષ્ટિ થી ભવિષ્ય માં ઉપયોગી નીવડે તેવા અનેક વિકાસ કાર્યો ની રજુવાત સરકાર કરી તેને મંજુર કરાવી સમગ્ર પંથક ના તમામ સમુદાય ને એક તાંતણે બાંધી વિકાસની રાહ બતાવી અપાર લોકચાહના મેળવનાર અડધી રાતના હોંકારા સમાન લોકનેતા એવા સોમનાથ મત વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય બીજ નીગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ જોટવા નો આજે જન્મદિવસ છે ત્યારે સમગ્ર રાજ્યમાંથી તેમના ચાહક વર્ગ અને સ્નેહીઓ દ્વારા તેમના મોબાઈલ 9825263073 પર તેમના 65માં જન્મદિવસ ની શુભકામના સાથે પોતાના ઇષ્ટદેવ ને તેમના નિરોગી દીર્ધાયુ ની પ્રાર્થના કરવામા આવી રહી છે.

IMG-20241211-WA0020.jpg