Gujarat

બાબરા તાલુકાના યુવા પત્રકાર હાર્દિક તળાવીયાનો આજે જન્મદિવસ.

બાબરા તાલુકાના યુવા પત્રકાર હાર્દિક તળાવીયાનો આજે જન્મદિવસ….

બાબરા શહેરમાં બોવ નાની ઉંમરે પત્રકાર ક્ષેત્રે જોડાયને બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પડતર પ્રશ્નોને વાચા આપી‌ બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં સારી એવી લોક સાહના મેળવી છે ત્યારે આજ રોજ તેનો જન્મદિવસ છે ત્યારે રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ અને સ્થાનિક લોકો અને મિત્રવર્તુળ દ્રારા તેનાં મોબાઈલ 9723238602 નંબર પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે…..

IMG-20240828-WA0001.jpg