જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં નિર્ભય, સાહસિક અને હંમેશા સનાતન સત્યને સાથે રાખી સમાજ ના છેવાડાના માનવીની વાતને વાચા આપનારા પત્રકાર તરીકેની છાપ ધરાવતા યુવા રિપોર્ટર હાર્દિક વાણીયાનો આજે જન્મદિવસ છે.
આજના દિવસે લાખ લાખ લાગણીઓ ભરી શુભેરછાઓ વડીલો, મિત્રો શુભેચ્છકો શહેરીજનો આજના દિવસે તેમના (મો. નં. ૮૦૦૦૯ ૭૩૨૦૩) પર અને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો ધોધ વર્ષાવી રહ્યા છે.

