Gujarat

રાજકોટમાં દુર્લભ સાપની તસ્કરી અને વેચાણનો પર્દાફાશ

અધિકારીઓએ તાંત્રિક વેશ ધારણ કરીને ઓપરેશન પાર પાડ્યું
૧.૨૦ લાખમાં આંધળી ચાકણમાં સાપ વેચતા બે શખ્સોને ઝડપાયા

રાજકોટ,
રાજકોટમાં દુર્લભ સાપની તસ્કરી અને વેચાણનો પર્દાફાશ થયો છે. અધિકારીઓએ તાંત્રિક વેશ ધારણ કરીને ઓપરેશન પાર પાડ્યું છે. ૧.૨૦ લાખમાં આંધળી ચાકણમાં સાપ વેચતા બે શખ્સોને ઝડપાયા છે. મુંબઈ ઉઝ્રઝ્રમ્ ના અધિકારીઓની ટીમે રાજકોટ આવીને બે શખ્સોને ઝડપ્યા હોવાનું સામે આવે છે.

તો વન્ય પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓએ ઓપરેશન પાર પાડ્યુ છે. સાપના રેસક્યુમાં મદદ કરનાર હિતેશ મકવાણા અને મનીષ પટેલે મદદ કરી હોવાનું સામે આવ્યુ છે. તો બે મોઢાળી આંધળી ચાકણથી ધન વધે તેવી અંધશ્રદ્ધા છે. જેના પગલે આંધળી ચાકણને લાખો રુપિયામાં આરોપી વેચતા હોવાનું સામે આવ્યું હતુ.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *