Gujarat

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નવા કાયદાની અમલવારી માટે તાલીમ યોજાઈ

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નવા કાયદાની અમલવારી માટે તાલીમ યોજાઈ

ચલાલા યુગ નિર્માણ ગાયત્રીવ પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા નવા કાયદાની અમલવારી થવાની હોઈ તે અંતર્ગત પી.એસ.આઈ. ગલચર સાહેબ દ્વારા ચલાલા પોલીસ સ્ટેશનના ભાગીરથભાઈ ધાધલ, યુવરાજભાઈ વાળા સહિતના તમામ પોલીસ સ્ટાફના ભાઈઓ બહેનો ને તાલીમ આપવામાં આવી હતી.
કાયદાઓ વિષે ચલાલા પી.એસ.આઈ.આર.આર. ગલચર સાહેબે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ સંસ્થાના ડાયરેકટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા એ સર્વનું સ્વાગત સન્માન કર્યું હતું.

અહેવાલ, બીપીનભાઈ રાઠોડ ચલાલા

IMG-20240615-WA0057.jpg