મહુધા નગરપાલિકા હોલ ખાતે યોજાયેલ ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થાના અમદાવાદ તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન મુંબઈના સંહયોગથી દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકતા દ્વારા ચલાવવામાં આવતા ધંધાની વૃત્તિ થાય તથા રોજગારીના હેતુથી ૧૪ દિવસનું તાલીમ કાર્યક્રમ આયોજન કરેલ જેમાં 26 થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધેલ આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ શ્રી અમિત દ્ગિવેદી પ્રોજેક્ટ ડાયરેક્ટર EDII અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું


