Gujarat

ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સેવાકીય કાર્યક્રમ કરવામાં આવેલ

ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા હોળીના પવિત્ર તહેવાર નિમિતે સેવાકીય કાર્ય.. સાવરકુંડલા શહેરના બહારના ઝૂંપડીપટૃી વિસ્તાર ગરીબ  લોકોને (અનાજ/ તેલ/કઠોર/ઘર કીટ)નું વિતરણ કરવામા આવેલ હતુ. આ તકે સતનામ સેવા આશ્રમ પુજ્ય રામજીવનદાસ સાહેબના હસ્તે આ સેવાકીય કાર્ય કરવામા આવેલ, આ સેવાકીય કાર્યક્રમમાં ઉડ્ડાન વેલફેર ફાઉન્ડેશનના કલ્પેશભાઇ પટેલ, અરવિંદભાઈ મેવાડા, નિતીનભાઇ. હેલૈયા,હરીભાઇ ભરવાડે સાથે રહીને આ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી