સખી મંઠળની મહિલાઓને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ અપાઇ
વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે કૃષિ સખી
ને આપવામાં આવે છે પ દિવસની તાલીમ જેના કારણે રાજકોટ
જીલ્લામાં પ્રાકૃતિક ખેતી વ્યાપ ખૂબજ વધશે. હજારો ખેડુતો
પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાશે જેના કારણે માનવ જગતને ઝેરમુકત
ઉત્પાદનો ઉપ,બ્ધ થશે.
આ આયોજની હેઠળ રાજકોટ જીલ્લાના ૧૧ તાલુકામાં ૧૮
તાલીમ-શિબિર કરવા પપ૦ બેનોને તાલીમ આપવામાં આવશે.
જે ૩૧ જુલાઇ સુધીમા પૂર્ણ કરવામાં આવશે. બધાજ તાલુકામાં
કૃષિ સખી તાલીમમનું આયોજન થઇ ગયુ છે.
આ અન્વયે ૧ જુલાઇ થી ધોરાજી ખાતે કૃષિ સખી તાલીમ
શરૂ કરવામાં આવી છે. જેની સંચા,ન તાલુકા સંયોજન અને માસ્ટર
(મેનેન/હૈદરાબાદ) શ્રી પરેશભાઇ વાઘમશી કરી રહયા છે. આથીજ
દરેક તાલુકામાં મેનેજ/હૈદરાબાદ દ્વારા ૩ કવોલીફાઇડ માસ્ટર
ટ્રેઇનરો તાલીમ આપશે
ગુજરાત રાજય ક.દા એસોસીએેસનના મગ”દશ”ન હેઠળ.
આ તાલીમમાં મહિલાઓના પ્રાકૃતિક ખેતીના સંસમધનો
વિશે – ગળ ના મહત્વ – ઋતુચક્ર – પાણી – જમીન તેમજ ઝેરમુકત
ઉત્તપાદનો દ્વારા માનવ આરોગ્ય અને પયા”વરણ માટે પ્રાકૃતિક ખેતીનું
મહત્વ સમજાવી પ્રચાર-પ્રસાર માટે સંક૯પબધ્ધ કરવામાં આવે છે.
આ પ્રસંગે રાજકોટ જીલ્લા સંયોજક શ્રીમતી મંજુલાબેન ગજેરા
ઉપસ્થિત રહી બેનોને પ્રોત્સાહન ઉત્સાહ સાથે પ્રાકૃતિક ખેતી
વિષયક તેમજ ક.દા એસોસીએસન માહિતી આપવમાં આવી હતી.