Gujarat

મેંદરડા ખાતે વિશ્વ હિન્દી દિવસ સેલિબ્રેશન 14 સપ્ટેમ્બર 2024 ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા ખાતે વિશ્વ હિન્દી દિવસ સેલિબ્રેશન 14 સપ્ટેમ્બર 2024 ઉજવણી કરવામાં આવેલ

રાષ્ટ્રીય ભાષા ગૌરવ પુરસ્કાર અંતર્ગત તમામ તાલુકાના સેવકો અને મંડળના આશરે ૧૦૦૦ કરતા વધુ સેવકો જોડાયાં હતાં
ભારત સરકારના યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવક કેન્દ્ર ( NYK) જુનાગઢ જિલ્લા કચેરી દ્વારા વિશ્વ હિન્દી દિવસ સેલિબ્રેશન 14 સપ્ટેમ્બર 2024ના રોજ દેશ ભરની શાળાઓ, કોલેજો, અને કચેરીઓમા, જ્યારે ભારત માં હિન્દી દિવસ દર વખતે 14 સપ્ટેમ્બર સેલિબ્રેશન ઉજવવામાં આવે છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય ભાષા પુરસ્કાર અને રાષ્ટ્રીય ભાષા ગૌરવ પુરસ્કારનો સમાવેશ થાય છે જે અંતર્ગત તમામ તાલુકાના સેવકો અને મંડળના આશરે ૧૦૦૦ કરતા વધુ સભ્યો દ્વારા હિન્દી દિવસ સેલિબ્રેશન અભિયાન અંતર્ગત લોકોને નીરોગી,સ્વાસ્થ્ય જાગૃતિ વગેરે અંગે વિવિધ માર્ગ દર્શન આપી લોકોને માહિતી પૂરી પાડવામાં આવેલ હતી
જે અંતર્ગત સિલ્વર સ્ટાર પ્રાથમિક સ્કૂલ અને માધ્યમિક સ્કૂલ,અરણીયાળા માધ્યમિક સ્કૂલ ના વિદ્યાર્થીઓના ક્લાસ લીધેલ હતા વિવિધ પ્રોગ્રામ, એવોર્ડ, પુરસ્કાર, વગેરે આપવામાં આવેલ આ સેલિબ્રેશન ની ઉજવણી મા વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી નો હીસ્સો બન્યા હતા

અહેવાલ કમલેશ મહેતા મેંદરડા

IMG-20240914-WA0053-0.jpg IMG-20240914-WA0052-1.jpg IMG-20240914-WA0051-2.jpg