ચલાલામાં આવેલ ગાયત્રી યુગ નિર્માણ પરિવાર ટ્રસ્ટ સંચાલિત હરિબા મહિલા કોલેજ ખાતે વન્ય સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રકૃતિ અને વન્ય પ્રાણી તેમજ વનસ્પતિ સંરક્ષણ માટે માહિતી આપવા એચ. આર. ત્રિવેદી સાહેબ, એ.સી.એફ ધારી તેમજ જયવીરભાઈ બસિયા સહિતના ફોરેસ્ટર વિભાગમાંથી ઉપસ્થિત રહ્યા હતા. અને દીકરીઓને માહિતી આપી હતી. સંસ્થાના ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ ફોરેસ્ટર અધકારીનું વિશિષ્ટ સન્માન કર્યું હતું.
બિપીન પાંધી

