પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા રીક્ષાની અંદર મુસાફરી કરેલ હોવાનો વિડિયો વાયરલ થયો હતો. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા સામાન્ય વ્યક્તિની જેમ રીક્ષાની અંદર મુસાફરી કરતા નજરે પડ્યા હતા. દિલ્હીની અંદર સાંસદ જશુભાઈ રાઠવા રીક્ષાની અંદર મુસાફરી કરતા નજરે પડ્યા હતા. લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની સાદગી સામે આવી છે.

