કેન્દ્રીય આરોગ્ય પ્રધાનએ રાજ્યસભામાં ICMRનો અભ્યાસ અહેવાલ રજૂ કર્યો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ દેશમાં યુવાનોના આકસ્મિક મળત્યુને લઈને મોટો ખુલાસો કર્યો છે. ICMR એ એક અભ્યાસ બાદ કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનોના અકાળે મળત્યુનું કારણ કોવિડ રસીકરણ નથી પરંતુ કંઈક બીજું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ મંગળવારે (૧૦ ડિસેમ્બર ૨૦૨૪) રાજ્યસભામાં ICMRન આ અભ્યાસ અહેવાલ રજૂ કર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં, જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ICMR અભ્યાસમાં નિષ્કર્ષ રૂપે દર્શાવવામાં આવ્યું છે કે કોવિડ -૧૯ રસીકરણને કારણે ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મળત્યુનું જાેખમ વધ્યું નથી.
આ અભ્યાસ દર્શાવે છે કે રસીકરણ ખરેખર આવા મળત્યુની શકયતા ઘટાડે છે. વાસ્તવમાં, કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કોવિડ રસીકરણને કારણે યુવાનો અકાળે મળત્યુ પામી રહ્યા છે, પરંતુ આ અહેવાલે આ આશંકાઓને ઘણી હદ સુધી દૂર કરી દીધી છે. ૈંઝ્રસ્ઇ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ૧૮-૪૫ વર્ષની વયના વ્યક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જે દેખીતી રીતે સ્વસ્થ હતા અને તેમને કોઈ જાણીતી બીમારી નહોતી અને જેઓ ૧ ઓક્ટોબર, ૨૦૨૧ અને ૩૧ માર્ચ, ૨૦૨૩ વચ્ચે અચાનક મળત્યુ પામ્યા હતા. મળત્યુ પામ્યા હતા.
આ સંશોધન ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. અભ્યાસના વિશ્લેષણમાં, કુલ ૭૨૯ કેસ એવા હતા જેમાં અચાનક મળત્યુ થયા હતા, જ્યારે ૨૯૧૬ સેમ્પલ એવા હતા જે હાર્ટ એટેક પછી સાચવવામાં આવ્યા હતા. તારણો દર્શાવે છે કે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીના ઓછામાં ઓછા એક ડોઝ, ખાસ કરીને બે ડોઝ લેવાથી, કોઈપણ કારણ વિના અચાનક મળત્યુની શક્યતા નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ અભ્યાસમાં કેટલાંક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મળત્યુનું જાેખમ વધારે છે.
જેમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, મળત્યુના ૪૮ કલાક પહેલા આલ્કોહોલ પીવો, મળત્યુના ૪૮ કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવળત્તિ (જીમમાં વ્યાયામ)નો સમાવેશ થાય છે. છઈહ્લૈં રસીકરણની આડ અસરોને ટ્રેક કરવા : કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે રસીકરણની આડ અસરોને ટ્રેક કરવા માટે ‘એડવર્સ ઈવેન્ટ ફોલોઇંગ ઈમ્યુનાઈઝેશન’ નામની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. છઈહ્લૈં વિશે જાગરૂકતા વધારવા માટે, નડ્ડાએ જણાવ્યું હતું કે રસીની આડઅસરો સંબંધિત કેસોની રિપોર્ટિંગ વધારવા માટે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સરકાર જાગળતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ. ઑફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મળત્યુનું જાેખમ વધ્યું નથી. તેમણે કહ્યું. હકીકતમાં, આ ૈંઝ્રસ્ઇ અભ્યાસ દર્શાવે છે કે કોરોના રસી આવા મળત્યુની શકયતા ઘટાડે છે.તે તેના અહેવાલમાં, ૈંઝ્રસ્ઇ એ આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળે મળત્યુ કોરોના રસીકરણ સાથે સંબંધિત હતા. ૈંઝ્રસ્ઇની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ એપિડેમિયોલોજીએ આ અભ્યાસ ૧૮-૪૫ વર્ષની વયના વ્યક્તિઓ પર કર્યો હતો જેઓ સ્વસ્થ હતા અને તેમને કોઈ રોગ નહોતો અને ૧ ઓક્ટોબર, ૨૦૨૧ અને ૩૧ માર્ચ, ૨૦૨૩ની વચ્ચે અણધાર્યા કારણોસર અચાનક મળત્યુ પામ્યા હતા. આ સંશોધન ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૭ હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું.
સંશોધન દરમિયાન, આવા ૭૨૯ કેસો નમૂના તરીકે લેવામાં આવ્યા હતા જેનું અચાનક મળત્યુ થયું હતું અને ૨૯૧૬ નમૂના એવા હતા જે હાર્ટ એટેક પછી સાચવવામાં આવ્યા હતા. સંશોધનના તારણો દર્શાવે છે કે કોવિડ-૧૯ રસીના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈ પણ કારણ વગર અચાનક મળત્યુની શકયતાઓ નોંધપાત્ર રીતે ઘટી જાય છે સંશોધનમાં કેટલાંક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મળત્યુનું જાેખમ વધારે છે, જેમાં મળતકનું કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવું, પરિવારમાં કોઈનું આકસ્મિક મળત્યુ, મળત્યુના ૪૮ કલાક પહેલાં વધુ પડતું પીવું. ડ્રગનો ઉપયોગ અને વધુ પડતી શારીરિક પ્રવળત્તિ (જીમમાં કસરત સહિત) મળત્યુ પહેલાના ૪૮ કલાકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ જણાવ્યું હતું
કે દષ્ટ અભ્યાસથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે કોવિડ -૧૯ રસીકરણ અને યુવાન વયસ્કોના અચાનક મળત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. તેના બદલે, કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, પરિવારમાં આવા આકસ્મિક મળત્યુનો ઈતિહાસ અને જીવનશૈલીની અમુક વર્તણૂકો જેવાં પરિબળો આવા મળત્યુની સંભાવનાને વધારે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે રસીકરણની આડ અસરોને ટ્રેક કરવા માટે એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (છઈહ્લૈં) નામની મજબૂત સર્વેલન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રસીકરણ કેન્દ્રો પર એનાફિલેક્સિસ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને રસીકરણ પછી વ્યક્તિને ફરજિયાતપણે ૩૦ મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે. છઈહ્લૈં વિશે જાગરૂકતા વધારવા માટે, નડ્ડાએ જણાવ્યું હતું કે રસીની આડઅસરો સંબંધિત કેસોની રિપોર્ટિંગ વધારવા માટે રાજ્યોને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સરકાર જાગળતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે કોવિડ વેક્સીનની આડ અસરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ વર્ષે ૧૪ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કોરોના વેક્સિનને કારણે બ્લડ ગંઠાઈ જવા જેવી આડઅસરનો આરોપ લગાવતી અરજીઓ ફગાવી દીધી હતી. તત્કાલીન ચીફ જસ્ટિસ (દ) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું હતું કે આ અરજીઓ માત્ર સનસનાટીભરી છે.