હાદિર્કની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આ સીઝનમાં પ્રથમ વખત સ્લોઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. જે બાદ મ્ઝ્રઝ્રૈંએ તેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
IPL 2024 માં ૧૮ એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ (PBKS) vs Mumbai Indians (MI) વચ્ચે મેચ હતી. મુંબઈએ આ મેચ રોમાંચક રીતે ૯ રને જીતી લીધી હતી, પરંતુ મેચ બાદ હાદિર્ક પંડ્યાને મોટો આંચકો લાગ્યો હતો.
હાદિર્ક પંડયા પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (દ્ભદ્ભઇ) ના કેપ્ટન શ્રેયસ ઐયર ૧૬ એપ્રિલે IPL ન્માં સ્લોઓવર રેટથી ફટકો પડ્યો હતો. IPL ૨૦૨૪માં રાજસ્થાન રોયલ્સ સામેની ટીમની રમત દરમિયાન સ્લોઓવર રેટ બદલ ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સ્લોઓવર રેટના કારણે દ્ભદ્ભઇને બીજી ઇનિંગની છેલ્લી ઓવરમાં નિર્ધારિત પાંચ ફિલ્ડરોના બદલે ચાર ફિલ્ડરો સાથે મેચ રમવી પડી હતી.

