Sports

પ્રખર ચતુર્વેદીએ ૬૩૮ બોલનો સામનો કર્યો અને ૪૦૪ રન બનાવ્યા, ઈતિહાસ રચ્યો

સમિત દ્રવિડના સાથી ક્રિકેટર પ્રખર ચતુર્વેદી છે, જેમણે કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં એકલા હાથે ૪૦૦ થી વધુ રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રખર ચતુર્વેદી અત્યાર સુધી રમાયેલી ફાઈનલમાં ૪૦૦ પ્લસ રન બનાવનાર પ્રથમ બેટ્‌સમેન છે. તેણે કર્ણાટક તરફથી મુંબઈની ટીમ સામે રમતા આ મહાન રેકોર્ડ બનાવ્યો છે. સમિત દ્રવિડના ફ્રેન્ડ ક્રિકેટર પ્રખર ચતુર્વેદી છે, જેમણે કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં એકલા હાથે ૪૦૦ થી વધુ રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રખર ચતુર્વેદી અત્યાર સુધી રમાયેલી ફાઈનલમાં ૪૦૦ પ્લસ રન બનાવનાર પ્રથમ બેટ્‌સમેન છે. તેણે કર્ણાટક તરફથી મુંબઈની ટીમ સામે રમતા આ મહાન રેકોર્ડ બનાવ્યો છે.

આ બેટ્‌સમેનોના પ્રદર્શનની અસર એ થઈ કે મુંબઈ સામેની મેચ કર્ણાટકની મોટી લીડ સાથે ડ્રો થઈ ગઈ.મુંબઈએ પહેલી ઈનિગ્સમાં ૩૮૦ રન બનાવ્યા હતા તો કર્ણાટકે ૮ વિકેટ પર ૮૯૦ રન બનાવતા ઈનિગ્સ જાહેર કરી હતી.દ્ભજીઝ્રછ સ્ટેડિયમમાં રમી ચૂકેલા બેહાર ટ્રોફીની આ ફાઈનલ મેચની સૌથી મોટી વાત એ હતી કે, પ્રખર ચતુર્વેદીએ ૪૦૪ રન પર અણનમ રહ્યો હતો અને તે એક માત્ર બેટ્‌સમેન હતો. પ્રખરે જે મેચમાં ૪૦૪ રન એકલા હાથે બનાવ્યા છે.

આજ મેચમાં રાહુલ દ્રવિડનો પુત્ર ૪૬ બોલનો સામનો કરતા ૨૨ રન બનાવ્યા છે. ૧૦માં નંબરના બેટ્‌સમેન સમર્થે ૧૩૫ બોલનો સામનો કરતા ૫૫ રનની ઈનિગ્સ રમી હતી. આ સિવાય મિડિલ ઓર્ડરમાં હર્ષલ ધરમાનીએ શાનદાર સદી ફટકારી અને ૧૬૯ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિગ્સમાં ૪૦૦ રનની વાત આવે તો વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાનું નામ યાદ આવી જાય છે. તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૪૦૦ રનનો સ્કોર કર્યો હતો. હવે આ કારનામું પ્રખરે કર્યું છે.

File-01-Page-20-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *