Gujarat

 માંગરોળ વિવેકાનંદ સ્કુલ ખાતે શ્રી વિવેકાનંદ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ દ્વારા આનંદ મેળાનુ સુંદર આયોજન કરવમા આવેલ

આ આનંદ મેળામા સ્કુલ ના વિઘાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓએ પોતે જાતે બનાવેલ ખાણીપીણીની વાનગીઓ તેમજ ઠંડાપીણા, ગેમઝોનનો સ્ટોલો નાખવામા આવેલ તેમજ નાના વિઘાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામા આવેલ આ આનંદ મેળામા સ્કુલ ના ટીચરો તેમજ વાલીઓએ વિઘાર્થીઓ એ બાનાવેલ જુદી જુદી વેરાયટીઓના સ્વાદ નો લાભ લેવા ઉમટી પડી વિઘાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા
રિપોર્ટર,, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ